tag:blogger.com,1999:blog-5110219601027753648.post6065963359086494603..comments2023-08-18T05:54:17.997-04:00Comments on Haiku Shots: UntitledAmit Patelhttp://www.blogger.com/profile/12151549875781880001noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5110219601027753648.post-54930023787220316592013-08-08T06:05:55.492-04:002013-08-08T06:05:55.492-04:00નમસ્કાર!
આપનો બ્લોગ ” Haiku Shots” વાંચ્યો અને આપે...નમસ્કાર!
આપનો બ્લોગ ” Haiku Shots” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫gujaratilexiconhttp://www.gujaratilexicon.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5110219601027753648.post-20068626978167896202012-09-10T01:39:06.388-04:002012-09-10T01:39:06.388-04:00એકદમ મઝાનો ફોટોગ્રાફ, અને એવા જ મઝાના હાઈકુ ..! વા...એકદમ મઝાનો ફોટોગ્રાફ, અને એવા જ મઝાના હાઈકુ ..! વાંચવાની, માણવાની મઝા આવી....

પણ - પીછે - આ હિન્દી શબ્દ ગુજરાતી હાઈકુમાં થોડો અતડો લાગ્યો...!

Jayshreehttp://tahuko.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5110219601027753648.post-74151519660907352732012-06-24T08:44:58.507-04:002012-06-24T08:44:58.507-04:00આભાર રાજુભાઈ!આભાર રાજુભાઈ!Amit Patelhttps://www.blogger.com/profile/12151549875781880001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5110219601027753648.post-15520185969048008602012-06-24T03:04:52.274-04:002012-06-24T03:04:52.274-04:00ત્રણે હાઈકુ સરસ. અને મઝા ની વાત એ છે કે બીજું અને ...ત્રણે હાઈકુ સરસ. અને મઝા ની વાત એ છે કે બીજું અને ત્રીજું હાઈકુ સ્વતંત્ર પણ છે અને સંકળાયેલ પણ.
અને અમિત----નવી રંગયોજના સુંદર છે.... :)Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.com