Showing posts with label ગાયત્રી વૈદ્ય. Show all posts
Showing posts with label ગાયત્રી વૈદ્ય. Show all posts

Thursday, October 30, 2008

Reap what you sow

Reap what you sow Originally uploaded by gayatri vaidya





અંધારા નીંદ્યા,
રોશની લણ હવે -
દિવાળી આવી!

Monday, September 8, 2008

If only I could....

If only I could.... Originally uploaded by gayatri vaidya







વીતી ગયેલો
સમય પાછો વળે
તો બાળપણ...